વર્તમાન સમયમાં જો મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં લગ્ન ગાળો ખૂબ જામી ગયો છે અને હાલ તો ખૂબ જ બધા લગ્ન થતા હોય છે જેમાંથી અમુક એવા લગ્ન હોય છે જે સમાજમાં ડાકલા બેસાડતા હોય છે ને એક સારા એવા સંદેશો પણ આપતા હોય છે ત્યારે ગયા વર્ષને કેવી અનોખી લગ્ન કંકોત્રી હજુ પણ વાયરલ થઈ રહી છે
જેના વિશે લોકો વખાણ કરતા થાકતા નથી.હાલ જો વાત કરીએ તો અનોખી તૈયાર કરવાનો ટ્રેન્ડ બની ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગયા વર્ષે અમરેલી જિલ્લાના વિકાસ રાખોલીયા નામના યુવક ના લગ્ન થયા હતા. તેઓએ તેમની સગાઈમાં પણ વધુ પડતો ખર્ચ અટકાવીને જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરીને તેમનો અભ્યાસ ઉઠાવવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.
તેમના લગ્નની જો વાત કરવામાં આવે તો લગ્નની કંકોત્રી એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે તમામ લોકો જોઈને વખાણ કરતા નહીં થાકો અને તમને જણાવી દઈએ કે લગ્નની કંકોત્રીમાં પેલું વચન વૃક્ષો માટે અને બીજું વચન ટ્રાફિક નિયમ પાલન ત્રીજું વચન વ્યસન અને વ્યાજ ખોરીથી દૂર રહેવું અને બીજાને પણ દૂર રાખવા આમ પહેલા ચાર વચનો લીધા હતા.
જે બાદ પાંચમા વચનમાં ચક્ષુદાન દેહદાનનો સંકલ્પ અને છઠ્ઠા વચનમાં સમાજ અને રાષ્ટ્ર માટે વફાદારી અને સાતમુ વચન લોક જાગુર્તી લેવામાં આવ્યું હતું.આમ ફુલ સાત વચન ને કંકોત્રીમાં લખવામાં આવ્યા હતા જે ઘરે ઘરે જઈને સમાજના લોકોને જાગૃતિ પૂરી પાડે છે. સમાજમાં આવી રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ ખરેખર વખાણદાયક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment