હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 4 દિવસ પહેલા ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે નવ વર્ષની બાળકી ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી. 16 મેના રોજ ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળી હતી.
બપોર થઈને છતાં પણ દીકરી ઘરે પરત આવી નહીં તેથી પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી, પરંતુ દીકરીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારે ગઈકાલે દીકરીના ઘરની પાછળ કેળા છોડની વચ્ચેથી દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતુ.
એવું લાગી રહ્યું છે કે દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને પછી તેની ઓળખ છુપાવવા માટે તેના શરીર ઉપર એસિડ નાખીને શરીરને સળગાવી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ બાળકીના એક હાથની ચાર આંગળીઓ તેના શરીરથી અલગ કરી દેવામાં આવી છે. ચાર દિવસ સુધી પરિવારના લોકોએ આજુબાજુના ગામમાં દીકરીની ઘણી શોધખોળ કરી હતી.
પરંતુ શુક્રવારના રોજ ઘરની પાછળથી પરિવારના સભ્યોને ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હતી. જ્યારે પરિવારના સભ્યોએ ત્યાં તપાસ કરી ત્યારે ત્યાં દીકરીનું મૃતદેહ પડેલું જોયું હતું. આ ઘટના બિહારના હાજીપુર માંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલી બાળકીનું નામ કરીને હતું. દીકરીના મૃતદેહ જોઇને તેના દાદાની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે દીકરી કરી નાનું સૌપ્રથમ કોઈ અપહરણ કર્યું છે, ત્યારબાદ તેનો જીવ લઈને તેને સળગાવી દીધી છે. એટલું જ નહિ પરંતુ દીકરીના જમણા હાથની ચાર આંગળીઓ પાને તેના શરીરથી અલગ કરી નાખી છે. મળતી માહિતી અનુસાર દિકરી સ્કૂલ ડ્રેસ પહેરીને ઘરની બહાર નીકળી હતી જેના ઉપરથી દીકરીની ઓળખ થઈ હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કરીનાનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો અને કોને લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસની ટીમે આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment