એ એ ઉડાડ્યા..! ફુલ સ્પીડમાં આવતી બસે બાઈક સવાર યુવક અને યુવતીને જોરદાર ટક્કર લગાવી, પછી તો કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

સોશિયલ મીડિયા પર ઘણી વખત ભયંકર અકસ્માતની ઘટનાના વાયરલ થતા હોય છે. તમે ઘણી એવી રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની(accident) ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક અકસ્માતની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઝડપી બસ(Bus) ચાલકે બાઈક(Bike) પર સવાર યુવક અને યુવતીને અડફેટેમાં લીધા હતા.

ત્યારબાદ બેકાબુ બનેલી બસ પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર વાહનોની અવરજવર થઈ રહી છે. આ દરમિયાન રસ્તાના કિનારે એક યુવક બાઈક પર બેઠેલો નજરે પડી રહ્યો છે.

ત્યારે યુવકની બાજુમાં એક યુવતી ઊભેલી છે. થોડીક વાર પછી યુવતી યુવકની બાઈક ની પાછળ બેસી જાય છે. ત્યારબાદ બંને ત્યાંથી જતા હોય છે. આ દરમિયાન પાછળથી એક ખૂબ જ ઝડપી બસ આવી રહી હોય છે. આ ઝડપી બસ બાઈક પર સવાર યુવક અને યુવતીને જોરદાર ટક્કર લગાવે છે.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવક અને યુવતી હવામાં ફંગોળાઈને રોડ ઉપર ઘસડાયા હતા. ત્યાર પછી બેકાબુ બનેલી બસ રોડ ઉપરથી નીચે ઉતરી જાય છે અને જેના કારણે બસ પલટી ખાઈ જાય છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ છે કે નહીં તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

પરંતુ વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે બાઈક પર સવાર યુવક અને યુવતી અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. હાલમાં ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*