હવસખોર ડોહાએ એકલતાનો લાભ ઉઠાવી ગૌમાતા સાથે એવી હરકત કરી કે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 5:14 pm, Fri, 12 May 23

Cow Viral Video: હાલમાં ગુજરાતમાં(Gujarat) આવેલા કલ્યાણપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મોટી ઉંમરના વ્યક્તિએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી છે. ગુજરાતના કલ્યાણપુરમાં(Kalyanpur) આવેલા ભોગાત ગામમાં એક મોટી ઉંમરના વ્યક્તિએ ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નરાધમ વૃદ્ધ વ્યક્તિની કાળી કરતુતો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો રોષ ભરાયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ભોગાત ગામમાં આવેલી એક ગૌશાળાની અંદર બની હતી. અહીં ગૌશાળાની અંદર એક નરાધમ વૃદ્ધ વ્યક્તિ ગૌમાતા ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો સામે આવતા જ ગૌ પ્રેમીઓ ગુસ્સાના લાલચોળ થઈ ગયા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ વ્યક્તિ ગૌમાતા સાથે ન કરવાની હરકત કરે છે.

રોજ વ્યક્તિની આ હરકતો કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી અને ત્યારબાદ આ વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ નરાધમ વૃદ્ધ વ્યક્તિની પોલ ખુલ્લી ગઈ હતી. ઘટનાને લઈને ગામના લોકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમે જ કહો કે આવા વ્યક્તિઓને શું સજા કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવસખોર ડોહાએ એકલતાનો લાભ ઉઠાવી ગૌમાતા સાથે એવી હરકત કરી કે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*