હાથી ની સળી કરવી યુવકને પડી ગઈ ભારે: હાથીનો મગજ હલતા જીવતા વ્યક્તિને કચડી નાખ્યો – વિડિયો જોઈને હચમચી જશો

Published on: 9:33 am, Thu, 29 July 21

તમને જણાવી દઈએ કે કોઈપણ જાનવર સાથે કોઈપણ કારણ વગર ની મજાક કરવી ન કરવી જોઈએ. કારણ કે પ્રાણીઓ ક્યારેક ગુસ્સે ભરાઇને પોતાના ખતરનાક મૂડમાં આવી જાય છે ત્યારે ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. જેથી વિશાળ કદના જાનવર સાથે આ પ્રકારની મજાક ન કરવી જોઈએ.

ત્યારે હાલમાં જ એવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો હાથી સાથે મજાક કરતા જોવા મળે છે પરંતુ તેને તે મજાક ભારે પડે છે. હાથી જેવી રીતે આ લોકોની પાછળ પડ્યો છે તે ઉપરથી લાગી રહ્યું છે કે પ્રાણીઓને હેરાન કરવું કેટલું ભારે પડી શકે છે.

આપણે જે રીતે પોતાના ઘર બદલીએ છીએ તે રીતે જ જાનવર જંગલ વિસ્તારમાં પોતાના ઘર બદલે છે. ત્યારે પ્રાણીઓ કોઈકવાર રસ્તા પર ભૂલથી આવી જાય છે. એવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં હાથીનું એકજૂથ જંગલમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યું છે. આજ સમય દરમિયાન લોકો રોડ પર એકઠા થઇ ગયા છે અને હાથી સાથે મજાક મશ્કરી કરી રહ્યા છે.

પરંતુ મજાક કરી રહેલા લોકોને એ ભાન ન હતી કે પતિ સાથે મજાક કરવી તે તેમને ખૂબ જ ભારે પડી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો થોડાક સમયમાં જ આ પ્રકારની મજાકથી લોકો ભારે મુશ્કેલીમાં પડ્યા હતા..

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી ની મજાક કરતાં હાથી ગુસ્સે ભરાતાં લોકોની પાછળ દોડી રહ્યો છે, જે સમય દરમિયાન એક વ્યક્તિ રસ્તા પરથી અચાનક જ નીચે પડી જાય છે અને આથી તેના પર ચડી જાય છે.

અને તે વ્યક્તિને કચડી નાખે છે. તે માટે કોઈપણ જાનવરો તેની કોઈ મજાક ન કરવી જોઈએ જ્યારે જાનવર ગુસ્સે ભરાય છે ત્યારે તે મજાક આપણને ભારે પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હાથી ની સળી કરવી યુવકને પડી ગઈ ભારે: હાથીનો મગજ હલતા જીવતા વ્યક્તિને કચડી નાખ્યો – વિડિયો જોઈને હચમચી જશો"

Leave a comment

Your email address will not be published.


*