ઉતાવળ કરવી ભારે પડી ગઈ..! આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રકની ટક્કર લાગતા કાર પલટી ખાઈ ગઈ, કારમાં સવાર મહિલાનું કરુણ મોત…’ઓમ શાંતિ’

Published on: 12:49 pm, Fri, 26 May 23

Palanpur accident: આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે પાલનપુર(Palanpur) નજીક બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે કારચાલક જ્યારે આગળ જતા ટ્રકને ઓવરટેક કરી રહ્યો હતો, ત્યારે કારને ટ્રકની ટક્કર લાગી ગઈ હતી અને કાર અચાનક જ પલટી ખાઈ ગઈ હતી.

 બનાસકાંઠા: પાલનપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કારમાં સવાર એક મહિલાનું મોત નિપજ્યું હતું. કારચાલકે ઓવર ટેક કરતાં કારને ટ્રકની ટક્કર લાગી હતી અને કાર પલટી ગઈ હતી. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવારે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પાલનપુર તાલુકા પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના પાલનપુર નજીક ગોળા ગામ પાસે બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં કેટલા લોકો સવારે હતા તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે આ ગંભીર અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત થયું છે.

 પાલનપુર નજીક ગોળા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નિપજ્યું છે.

આ ભયંકર અકસ્માત કોની ભૂલના કારણે બન્યો તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે કારચાલક આગળ જતા ટ્રકને ઓવરટેક કરી રહ્યો હતો. ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક સાથે થઈ હતી અને બેકાબુ બની ગયેલી કાર પછી પલટી ખાઈ ગઈ હતી.

 ગોળા ગામ પાસે કારચાલકે ઓવર ટેક કરતાં કાર ટ્રક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

જેના કારણે કારમાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેને પોતાનો જીવ ગુમાવ્યો તો અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો