ગઈકાલે સમગ્ર દેશભરમાં નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાના પાંચમના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે મહાદેવના ભક્તો સવારથી સ્નાન કરી ભગવાન મહાદેવની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે, ભાગ્યશાળી લોકો હોય તેને જ આ દિવસે સાપના દર્શન થાય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડીયો તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય. જેમાં નાગદાદાએ શિવલિંગ પર ફેણ ફેલાવીને સાક્ષાત દર્શન આપ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગાઢ જંગલ વચ્ચે સફેદ આરસની શિવલિંગ જોવા મળી રહે છે. શિવલિંગ પર એક વિશાળ સાપ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકો કહી રહ્યા છે કે, પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા છે.
આ દ્રશ્યો જોઈને કેટલાક વ્યક્તિઓ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના નારા લગાવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહાદેવની શિવલિંગ પર ફેણ ફેલાવીને નાગદાદાએ દર્શન આપ્યા છે. આ વિડીયો નાગ પંચમીના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે નાગપંચમીના દિવસે પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા છે. વાયરલ વિડિયો ટ્વીટર પર nitesh mishra નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
नाग पंचमी पर ऐसा दुर्लभ दृश्य। जो कभी फिल्मो में देखा वैसा सत्य देखिये, जय हो सत्य सनातन धर्म की।
हर हर महादेव?? pic.twitter.com/hEihYhzlbX
— Nitesh Mishra™ (@nitscruse) August 2, 2022
વાયરલ વિડીયો શેર કરતા યુઝર્સે લખ્યું હતું કે, નાગ પંચમી પર આવો દુર્લભ નજારો. તમે ક્યારેય ફિલ્મોમાં જોયેલું સત્ય જુઓ, સનાતન ધર્મના જય હો સત્ય. હર હર મહાદેવ… વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયો જોઈને ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે મહાદેવે સાક્ષાત દર્શન આપ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment