સૌરાષ્ટ્રના જામનગરની હાપા માર્કેટિંગ યાર્ડમાં રાજ્યના સૌથી ઊંચા ભાવ આટલા મળતા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ.

Published on: 10:39 am, Tue, 3 November 20

જામનગરની હાપા માર્કેટ યાર્ડ માં રાજ્યના સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતો મગફળી સાથે આવી રહ્યા છે અને હાલ ખેડૂતોને મગફળીના એક મણ દીઠ 800 થી 1300 ની આસપાસ ભાવો મળી રહ્યા છે. આપવા માટે ની ગાન્ડ માં મગફળીની આવક ફરી એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે.જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, કચ્છ, ભુજ, મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતો આપા માર્કેટ યાર્ડમાં વધુ ભાવો મળતા પોતાની મગફળી વેચવા આવી રહ્યા છે અને.

ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગઈકાલ રાતે મગફળીના વાહનો ભરીને બે થી ત્રણ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી.800 થી પણ વધારે આજરોજ સવારે વાહનો ફરી ફરીને આવી ચૂક્યા હતા જેથી હાપા માર્કેટિંગ યાર્ડ માં કુલ 55 હજાર ગુણી મગફળીની આવક આવી ચૂકી છે.જામનગરમાં હાલ મગફળીની આવક વધી ગઈ છે.

અને વધુ આવકને પગલે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને મગફળીના એક મણ દીઠ 800 થી 1300 ની આસપાસ ના ભાવો મળી રહ્યા છે અને આ વર્ષે જામનગરમાં ખેડૂતોને મગફળીના રાજ્યમાં સૌથી વધુ ભાવ મળતા.

ખેડૂતો ખુશ થઈ ગયા હતા.આવો ને આકાશ અને જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો મગફળી લઇને જામનગર ના યાર્ડ માં આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!