જય કષ્ટભંજન દેવ : દિવ્યધામ સાળંગપુરમાં હનુમાનજીને પૂનમ નિમિત્તે કરવામાં આવ્યો સુંદર ફૂલોનો શણગાર,દાદાની મૂર્તિ ના દર્શન કરીને…

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી ગઈકાલ મતલબ કે 25 તારીખના ગુરૂવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી નારાયણ મુની સ્વામી દ્વારા કરવામાં આવી હતી

અને આમાં ભગવાન શ્રી હનુમાનજી મહારાજને ફૂલોનો દિવ્ય શણગાર તેમજ દાદા ના સિંહાસનોને પણ શણગારવામાં આવ્યું હતું.મિત્રો દોસ્તો તમને જણાવી દઈએ કે ગઈકાલે સાંજે પૂનમ નિમિત્તે 5:30 વાગ્યાની આસપાસ દાદા હનુમાનજીનું પોડ શોપચાર પૂજન અર્ચન એવું પુષ્પાભિષેક કરી સંધ્યા આરતી કરવામાં આવી હતી

અને હનુમાનજી મહારાજના હજારો ભક્તોએ દિવ્ય દર્શન નો લાભ પ્રત્યક્ષ તેમજ youtube ચેનલ દ્વારા ઓનલાઇન પણ લીધો હતો. દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ગઈકાલે પૂનમનો દિવસ હતો ત્યારે આ પવિત્ર દિવસે સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજને એવો સુંદર મજાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

કે દાદાની મૂર્તિ જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.જોકે દાદા હનુમાનજીના પરચા ની વાત તો કંઈક અલગ જ છે કારણ કે આજ સુધી હજારો લોકોને હનુમાનજી દાદાએ પરચા આપ્યા છે એટલા માટે જ સાળંગપુર ધામનો અનેરૂ મહત્વ છે ત્યારે જલ્દીથી દોસ્તો કોમેન્ટ કરી દો જય શ્રી રામ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*