ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી અમેરિકામાં ગુંજાવ્યો મણીયારો! વીડિયો જોઈને તમે પણ ગરબે ઝૂમી ઉઠશો…જુઓ વિડિયો

હજી તો નવરાત્રી ગઈ છે ત્યાં તમામ ગુજરાતીઓ ફરી એકવાર નવરાત્રિની રાહ જોઈને બેઠા છે ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓના ગરબાના વિડીયો ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે ગુજરાતના લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારી હવે માત્ર ભારતમાં

નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાની કળા ને પ્રસ્તુત કરી રહ્યા છે. મિત્ર થોડાક સમય પહેલા ગીતાબેન રબારી અમેરિકા ગયા હતા અને તેઓએ વિદેશના ગુજરાતીઓને જલસો કરાવી દીધો હતો.મિત્રો અનેક દેશભરમાં ગુજરાતીઓ વસી રહ્યા છે ત્યારે

દરેક દેશોમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરા નું તેમજ ગરબા નાઈટ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતાબેન રબારી અમેરિકામાં છે અને થોડાક દિવસ પહેલાં તેમને અમેરિકાથી ખૂબ જ મનમોહન તસવીરો શેર કરી હતી

અને તસવીરો માટે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેમને તેમના કાર્યક્રમોની ઝલક શેર કરી હતી.મિત્ર વીડિયોમાં જોઈ શકો છો કે હજારો લોકો ગીતાબેન રબારી ના ગરબા ના તાલે મંત્ર મુંગધ થઈને ગરબા રમી રહ્યા છે. અમેરિકાની ધરતી પર ગીતાબેન રબારી મણીયારો ગીત ગાયને લોકોને ઘેલા કરી દીધા હતા અને ખરેખર આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*