પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી બેઠક ના વિસ્તરણ માં ગુજરાતનો દબદબો, જાણો વિગતો.

Published on: 9:35 pm, Wed, 7 July 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નવી બેઠક નું વિસ્તરણ આજે થઈ ગયું છે. કેબિનેટ વિસ્તરણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી કેબિનેટ બેઠકમાં 43 મંત્રીઓનું લીસ્ટ સામે આવ્યું છે. હાલમાં ગુજરાતમાં થી પાંચ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તેમાં ગુજરાત રાજ્યમાંથી ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ થશે જેમાં દર્શના જરદોશ, ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણ નો સમાવેશ થશે.

આ ઉપરાંત બે મિનિટમાં ગુજરાતના આ બે મંત્રીઓનું કદ વધી શકે છે.જેમાં પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા નું નામ સામેલ છે. આ વિસ્તરણ બાદ ગુજરાતના કુલ સાત મંત્રીઓ કેબિનેટમાં થઈ જશે. આ

ઉપરાંત બીજી એક વાત એ પણ છે કે પ્રધાનમંત્રી પોતે પણ ઉત્તર પ્રદેશના વારાણસીના લોકસભા સીટના સાંસદ છે. જેમાં અજય મિશ્રા, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, કૌશલ કિશોર, બીએલ વર્મા, બનુ પ્રતાપસિંહ, એસપી બધેલ નામ સામેલ છે.

આ વર્ષે મોદી કેબિનેટમાં ગુજરાતના નેતાઓને લોટરી લાગી ગઈ છે. હાલમાં પ્રમોશનમાં ત્રણ નેતાઓ આગળ છે. ચર્ચામાં પ્રથમ નામ પુરુષોત્તમ રૂપાલા નું છે પરસોતમ રૂપાલા નું કદ વધી શકે છે. અનુરાગ ઠાકોર ને રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભારી આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.