ગુજરાતી યુવકોએ વિદેશમાં રહેતા કાળીયાને “માવા”ના રવાડે ચડાવ્યો… વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી જશો…

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણે હસી પડીએ છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ખાસ કરીને માવા લવરને ખૂબ જ પસંદ આવશે. માવો એ ગુજરાતીઓના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ખરેખર આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસી રહ્યા છે ત્યાં ગુજરાતીઓ માવાને પણ ત્યાં સાથે લઈ ગયા છે.

આમ પણ વિદેશની ધરતી પર ગુજરાતીઓએ દરેક ગુજરાતી પરંપરા અને વાનગીઓને પણ ફેમસ બનાવી દીધી છે. આજે જે રીતે વિદેશમાં ગુજરાતીઓનું પ્રભુત્વ પતિ રહ્યું છે તે જોતા લાગે છે કે વિદેશીઓ ટૂંક સમયમાં ગુજરાતી બોલતા થઈ જશે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ખૂબ જ રમુજી વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેન્યાનો યુવાન હાથમાં માવો લઈને ચોળી રહ્યો છે અને ત્યારબાદ માવો ખાઈ પણ છે. આ વિડીયોના કેપ્શન માં લખ્યું છે કે ગુજરાતીઓ ધારે તો કેન્યાવાળાને પણ ફાકીના રવાડે ચડાવી શકે છે. આ પહેલો વીડિયો નથી કે વિદેશના લોકો માવા ખાતા હોય, હાલમાં એક યુવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ યુવાન પ્લેનમાં પણ માવો ખાઈ લે છે અને થુકવાની વ્યવસ્થા કરી લીધી છે. ખરેખર માવાના દિવાના હોય તે માવા વિના ના રહી શકે, આ વિડીયો તે વાતનો પુરાવો છે કે જો ગુજરાતીઓ વિદેશમાં માવા ના બંધાણ કરી દેતા હોય તો વિચારો કે ગુજરાતીઓ શું શું કરાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Vivek Mashru (@vivek_mashru_)

આ વિડીયો માવા લવરના લોકોને ખાસ મોકલાવજો, ખરેખર માવા વિના તો મોજ ના આવે એવુ વ્યસની માનતા હોય છે. પરંતુ ખરેખર માવાનું વ્યસન જીવન માટે સજા પણ બની શકે છે, જેથી બને તો આ વ્યસન ન રાખવું જોઈએ. હાલમાં આ વિડીયો જોઈને માવા પ્રેમી મોજ માણી રહ્યા છે, આ વિડીયો જોઈને ઘણા લોકોને નવાઈ પણ લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*