ગુજરાતી ફિલ્મની અભિનેત્રી “જાનકી બોડીવાલા”એ ચણીયાચોળીમાં કરાવ્યું ખૂબ જ સુંદર ફોટોશૂટ- અમેરિકામાં જમાવી રાસ ગરબાની રમઝટ

આજના સમયમાં બોલીવુડ અને હોલીવુડ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ખૂબ જ ધમાલ મચાવી રહી છે દરેક લોકોને ગુજરાતી ના ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહ્યા છે આ કારણથી કહી શકાય કે સમય હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત આગળ વધી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ અભિનેતા અને અભિનેત્રીઓ દર વખતે પોતાના અભિનયથી લોકોના દિલ જીતે છે આજના સમયમાં બોલીવુડ કરતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ જોવા મળે છે જે વાત આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વની છે આજે પણ ઘણા ગુજરાતી ફિલ્મમાં પરંપરા સંસ્કૃતિ સંસ્કારો વિશેની વાતો કરવામાં આવે છે અને દરેક લોકોને તે વાતથી જાગૃત કરવામાં આવે છે જેથી કરી આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ કરી શકાય તો ઘણા ખરા ગુજરાતી ફિલ્મમાં કોમેડી હોરર અને લવ સ્ટોરી નું કોમ્બિનેશન પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે.