ગુજરાતી આ મહિલાનું બાવા હિન્દી સાંભળીને 100 ટકા ગેરંટી તમે હસી હસીને ગાંડા થઈ જશો..! જુઓ વિડિયો

Published on: 1:01 pm, Sun, 5 February 23

હાલ તો સોશિયલ મીડિયા માં અમુક અમુક એવા ફની વિડીયો વાયરલ થયેલા નજરે પડતા હોય છે જેનાથી ઘણા લોકોને મનોરંજન મળી રહેતું હોય છે અને ઘણા એવા પણ વિડિયો હોય છે. જેમાં ફની સાથે સાથે કંઈક સારા વિચારોને પોતાના મનના વિચારો પર રજૂ કરી દેતા હોય છે. તો ઘણીવાર એવા વિડિયો પણ સામે આવતા હોય છે.

જેનાથી ભાવુક પણ થઈ જતા હોઈએ છીએ. પરંતુ હાલ આપણી સમક્ષ એક વાયરલ ફની વિડીયો સામે આવ્યો છે જેનાથી તમે પણ તમારરું હાસ્ય રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફની વીડિયો ઉપર ઘણા લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપે છે તો ઘણા યુઝર્સ હોય તો એ બેન ના વખાણ પણ કર્યા છે.

વાત જાણે એમ છે કે એ બહેન બધી વાત સાચી કરી રહ્યા છે પરંતુ ભાષામાં ભૂલ પડતી હતી. થોડા સમય પહેલા બનેલા લઠ્ઠાકાંડનાં દિવસો યાદ જ હશે કે એટલી ભયાનક હતી કે ચિત્તાઓ માટે પણ સ્મશાન માં જગ્યા પણ મળી ન હતી. લઠ્ઠા કાંડ સાથે જોડાયેલી અમુક વાતો વિશે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું.

જેમાં એક મહિલાએ હિન્દીમાં લઠ્ઠાકાંડ વિશે મંતવ્ય આપ્યું જે સાંભળીને તમે પણ હસી પડશો. ઇન્ટરવ્યૂ વખતે સ્ત્રીનું નામ પૂછ્યું ત્યારે તે સ્ત્રીનું નામ નંદાબેન અને વીડિયોમાં પણ જોઈ શકો છો તો નંદાબેન ને સરખું હિન્દી ફાવતું નથી થોડું ગુજરાતી તો થોડું હિન્દી ભાષા બંને મિક્સ કરીને બોલી રહ્યા છે.

એ સાંભળીને સૌ કોઈને હસવું જ આવી જાય ત્યારે એ વિડિયો માં નંદાબેન હિન્દી અને ગુજરાતી બંને મિક્સ કરીને પોતાનો મંતવ્ય આપી રહ્યા છે ત્યારે આ વીડિયો ઉપર ઘણા યુઝર્સ એ અલગ અલગ ફની પ્રતિક્રિયાઓ પણ આપી.

 

View this post on Instagram

 

A post shared by @gujju_funtar

આ વીડિયોમાં નંદાબેન ની હિન્દી ભાષા ભલે ખરાબ હોય પરંતુ તેઓ દ્વારા આપવામાં આવેલા જવાબો એકદમ સાચા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના માધ્યમ પર ઘણા યુઝર અલગ અલગ પ્રતિક્રિયાઓ કોમેન્ટ મારફતે આપી રહ્યા છે ત્યારે તમે પણ આ વિડીયો જોઈને અચૂક કોમેન્ટ કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો