સમગ્ર વિશ્વની વેક્સિન ની માંગ ને પહોંચી વળવા ગુજરાત ભજવશે મહત્વની ભૂમિકા : રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી.

Published on: 3:49 pm, Fri, 28 May 21

ગુજરાત અને સમગ્ર દેશ ની મેક્સિન માંગને પહોંચી વળવા માટે ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ અને ઓમીનનBRX ટેકનોલોજી સાથે મળીને.

ગુજરાતમા વેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્તાન્સ ના ઉત્પાદન માટે ભારત બાયોટેક લીમીટેડ સાથે એમયું કર્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત કોવેક્સિન ઉત્પાદન માં અત્યંત મહત્વના ડ્રગ સબસ્તાન્સ નું ઉત્પાદન કરીને ભારતમાં વેક્સિન ઉત્પાદન અને વિસ્તરણ માં મહત્વનું યોગદાન આપશે.

ભારત સરકાર સમગ્ર પ્રક્રિયા નું પૂર્ણ સહયોગ સાથે સમર્થન આપ્યું છે. એટલું જ નહીં સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં ભારત સરકારના બાયો ટેકનોલોજી વિભાગે મહત્વની ભૂમિકા ભજવી છે.

વેક્સિન ઉત્પાદન એ અત્યંત જટિલ અને લાંબી પ્રક્રિયા છે અને તેથી જ તે નિયંત્રણ માત્રામાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો આયોજન રીતે જ બધું પાર પડયું.

તો ઓગસ્ટ 2021 થી પ્રતિ માસ 20 મિલિયન વેક્સિન ડોઝ નું નિર્માણ થઇ શકે છે એટલી સમતા ના મટીરીયલ નું ઉત્પાદન ગુજરાત માં થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સમગ્ર વિશ્વની વેક્સિન ની માંગ ને પહોંચી વળવા ગુજરાત ભજવશે મહત્વની ભૂમિકા : રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી."

Leave a comment

Your email address will not be published.


*