ગુજરાત આ માર્કેટયાર્ડમાં જુવારના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના શું છે ભાવ?

229

ગુજરાત ની પોરબંદર માર્કેટ યાર્ડ માં જુવારના ભાવ 3175 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. હાલમાં ખેડૂતોના માથે થી વરસાદની ચિંતા દૂર થઇ ગઇ છે.

પોરબંદર માર્કેટ યાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2375 થી 3175 રહ્યા હતા. મગફળીનો પોરબંદર માર્કેટિંગ યાર્ડ નો ભાવ 5500 થી 6050 રહા હતા. ચોખાનો પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 1300 થીબ1630 રહા હતા. ઘઉંના પાકના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 1435 થી 2175 રહ્યા હતા.

બાજરાના પોરબંદર માર્કેટિંગ યાર્ડ માં 1500 બોલાયા હતા.આ વર્ષે વરસાદની ખેડૂતોને નુકસાન થયું છે.ત માટે જુવાર ના ભાવ વધારાના કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

જુવાર સાથે મગફળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આથી વરસાદના કારણે થયેલા નુકસાનની ભરપાઈ ખેડૂત કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!