ગુજરાત સરકારે GPSCની પરીક્ષાને લઇને કરી મોટી જાહેરાત, આ તારીખે લેવાઈ શકે છે પરીક્ષા…

Published on: 4:22 pm, Sat, 29 May 21

ફરી એક વખત ગુજરાત સરકારે સરકારી નોકરી માટેની પરીક્ષાને લઈને લીધા મહત્વના નિર્ણય. જે લોકો સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે સરકારી તમામ નોકરી ની પરીક્ષા નું ટાઈમ ટેબલ માં થઈ ગયો છે.

કોરોના ના કારણે કેટલીક પરીક્ષાઓ રદ પર થઈ ગઈ છે. સરકાર તરફથી ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારની PSL, FOREST, PI, HEAD CLEARK, LRD, BIN SACHIVALAY જેવી દરેક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે ખૂબ જ સારા સમાચાર છે.

સરકાર ના સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે પરીક્ષા 15 મેથી શરૂ થવાની હતી પણ થઇ શકી નથી તેથી હવે આવતા મહિને જૂનમાં 15 15 તારીખ પછી પરીક્ષા થઈ શકે છે.

કોરોના ને કારણે ઘણી બધી પરીક્ષાઓ રદ કરવામાં આવી અને ઘણી ની તારીખ લંબાવામાં આવી હતી અને પરીક્ષા ની ભરતીઓ ના ફોર્મ ભરાઈ ગયા હતા. જૂન મહિનામાં કુલ ૨૧ પરીક્ષાઓ થવાની છે.

જેમાં ફોરેસ્ટ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-૧ અને વર્ગ-૨, STI, ખેતી અધિકારી વર્ગ ૨, ARTO, સંશોધન અધિકારી વર્ગ ૨, ટેકનિકલ પોસ્ટની અન્ય ૧૨ પરીક્ષાઓ લેવાઇ શકે છે. આ બધી પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોરોના ના તમામ GUIDELINES અને નિયમોનું પાલન.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત સરકારે GPSCની પરીક્ષાને લઇને કરી મોટી જાહેરાત, આ તારીખે લેવાઈ શકે છે પરીક્ષા…"

Leave a comment

Your email address will not be published.


*