સલામ છે આ મહિલા કોન્સ્ટેબલને! રણમાં ભારે ગરમીમાં ચક્કર ખાઈને પડી ગયેલી વૃદ્ધાને, મહિલા કોન્સ્ટેબલે ખભે ઊંચકીને 5 કિલોમીટર સુધી…

સમગ્ર દેશમાં આજે લોકોમાં માનવતા મહેકતી દેખાય આવે છે. આજે આપણે એક તાજેતરમાં જ બની ગયેલા કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક મહિલા પોલીસે તેની માનવતા મહેકાવી. આ વાત છે પ્રસિદ્ધ હડપ્પીય સંસ્કૃતિથી આવેલું ધોળાવીરા કે જ્યાંથી 10 કિલોમીટર દૂર આવેલું છે.ત્યારે તાજેતરમાં મોરારીબાપુની કથા યોજાયેલી છે. ત્યાં આ કથા બહાર આજે એક એવો પ્રસંગ બન્યો કે આપ સૌ લોક આશ્ચર્યમાં મૂકાઈ જશો.

આ મંદિરે લોકો ઠેર ઠેરથી દર્શન માટે આવતા હોય છે. અને હાલ મોરારીબાપુની કથા માટે પણ દૂર દૂરથી લોકો કથા નિહાળવા આવે છે. ત્યારે આ કથાને નિહાળવા માટે એક માજી દરરોજ તેમના ઘરેથી ચાલીને આ મંદિરે દર્શન કરવા આવે છે. અને કથા નિહાળવા આવે છે. આમાજીની ઉંમર ખૂબ જ વધારે છે, ત્યારે આ કથામાં આવવું હોય તે પહેલા ડુંગર ના પગથિયાં ચડવાં પડે છે.

જ્યારે આમાંથી ડુંગરના પગથિયા જોતો હતો. તે વેળાએ તેઓ ચક્કર ખાઈને પડી ગયા. ત્યારે અહીં બંદોબસ્ત કરાયેલા પોલીસ કર્મીઓ પૈકી એક પોલીસ મહિલા એ તરત જ આ દુર્ગમ સ્થળે પહોંચીને એ માજી ને પાણી પીવડાવીને લગભગ પાંચ જેટલું કિલોમીટર અંતર એ પોલીસ મહિલા માજી ને શરીરે ઊંચકીને સલામત સ્થળે લઇ ગયા.

એટલું જ નહીં પરંતુ કાળો તડકો અને એમાં પણ સફેદ રણમાં આવેલું આ એક મોટો ડુંગર જ્યાં મોરારીબાપુની કથા બેઠી છે. તે સ્થળે પોલીસ મહિલા માજીને દાદાના દર્શન કરવાની ઈચ્છા હોવાથી પોતાના ખભા પર બેસાડીને પાંચ કિલોમીટર જેટલું અંતર કાપીને તેમને ત્યાં સુધી લઇ જાય છે.

ત્યારે આ પોલીસ મહિલા વિશે વાત કરીએ તો આ પોલીસ કર્મચારી વર્ષાબેન માધવી ભાઈ પરમાર બે નં 310 વાળાને ખબર પડતાં તેઓ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ માજી ની મદદ કરી હતી તેમને સલામત સ્થળે લાવીને તેમના પર પાણી છાંટવામાં આવ્યું.

અને કથા સ્થળ પર લાવવામાં આવ્યા ત્યારે, કહીએ તો ગુજરાત પોલીસનું કાર્ય જે માત્ર સુરક્ષા નથી. પરંતુ તેઓ સેવા, સુરક્ષા અને શાંતિ બધું જ સાર્થક કરી બતાવી છે. એ આજે મહીલા પોલીસ કર્મચારીએ સાબિત કરી બતાવ્યો છે. આ માજીની મદદ કરતી આ મહિલાને ખુશ થઈને આ માજી એ મહીલાને 100 રૂપિયા આપ્યા અને અને આશીર્વાદ આપ્યા.

અને કચ્છના પોલીસ વડા પણ આ મહિલા કર્મચારી વર્ષાબેન ને કામગીરીને બિરદાવી અને તેમનું સન્માન કર્યું,ત્યારે આવા પોલીસ કર્મીઓની જરૂર છે કે જેઓ સેવા, સુરક્ષા અને શાંતિ જે તેમની ભૂમિકા ભજવે અને સાર્થક કરી બતાવી. જ્યારે આવી જ માનવતા આ કિસ્સામાં માહિતી હતી..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*