રાજ્યના આ લોકો માટે મોટી ખુશખબર, દિવાળીના તહેવાર પહેલા સરકાર આપી શકે છે આ મોટી ભેટ

EPFO ના વ્યાપક માં આવતી સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ નો લાભ ઉપલબ્ધ કરાવવાનો હોય છે.EPF માં એમ્પ્લોયર તથા એમલોપોઇ બંને તરફથી યોગદાન કર્મચારીના બેઝિક પગાર તથા DA ના 12-12 ટકા હોય છે. કંપનીના 12 ટકા યોગદાન માંથી 8.33 ટકા એમ્પ્લોય પેન્શન સ્કીમ EPS માં જાય છે.CNBC આવાજ ને સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે,EPFO થી પેન્શનર્સ ની ભેટ મળી શકે છે.

નાણા મંત્રાલય મંત્રાલયના મિનિમમ પેન્શનમાં વધારાના પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે. શ્રમ મંત્રાલયના પ્રસ્તાવ પર સહમતિ ના કારણે મીનીમમ પેન્શન બમણું કરવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મીનીમમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા થઈ શકે છે.

CBT ના મીનીમમ પેન્શન 2000-3000 રૂપિયા કરવાની માંગ છે. પેન્શન બમણું કરવા પર સરકારના માથે 2000-2500 કરોડ રૃપિયાનું ભારણ વધશે.

આ વધારવાની લગભગ 60 લાખ પેન્શનરોને મોટો ફાયદો થશે. આ દેશની જનતા માટે ખૂબ જ સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*