ગુજરાત રાજ્યના આ જિલ્લામાંથી ભાજપ માટે આવ્યા મોટા ખુશી ના સમાચાર, ભાજપે આ ચૂંટણીમાં મેળવી ભવ્ય જીત, જાણો વિગતે

Published on: 3:49 pm, Tue, 29 December 20

વડોદરા જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત બાજી મારી છે. ચૂંટણી 13 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હશે. તારે કોંગ્રેસનો ચાર બેઠકો પર અને અપક્ષ સભ્યોનો એક બેઠક પર વિજય થયો છે. પાદરા જોન એકમાં વર્તમાન ડેરી પ્રમુખ દિનેશ પટેલ નો વિજય થયો છે અને દિનેશ પટેલ ને 68 મળ્યા.

જ્યારે કે કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્ર મુખીને 19 મત જ મળ્યા છે.સંખેડામાં પણ ભાજપ પ્રેરિત રમેશ બારીયા નો 59 મતો સાથે વિજય થયો છે. વડોદરા ઝોન-3 માં શૈલેષ પટેલ નો 58 મતો મળ્યા છે અને સાવલી ઝોન 5 માં ભાજપ પ્રેરિત ઉમેદવાર રામ સિંહ વાઘેલા નો વિજય થતાં.

તેઓ ભાવુક થયા હતા. રામ સિંહ વાઘેલા ને 65 મતો મળ્યા છે. વડોદરાની 80 વર્ષ જૂની બરોડા ડેરીમાં કુલ 13 બેઠકો છે. આ ભાજપ માટે મહત્વના સમાચાર છે.

જેમાં 7 બેઠકો બિન હરીફ જાહેર થતા સાત ઝોનની બેઠકો માટે મતદાન થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!