મહિલાઓ માટે કેન્દ્રની મોદી સરકાર ની મોટી ભેટ,મળશે આટલા રૂપિયાની ભેટ,આજથી જ યોજના શરૂ

કેન્દ્રની મોદી સરકાર મહિલાઓ માટે કંઇક ને કંઇક નવું કરતી જોવા મળી રહી છે ત્યારે આજથી ગામમાં રહેતી મહિલાઓ માટે નવી સેવાની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ હવે જરૂર પડવા પર ગ્રામીણ મહિલાઓ હવે પાંચ હજાર રૂપિયા વગર કોઈ મુશ્કેલી ના સમયે મિનિટો મા આ રકમ મેળવી શકે છે.

આપણે જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે. જેનો ઉપયોગ હવે ગામડાની મહિલાઓને મોટી રાહત આપશે. સામાન્ય રીતે આ સુવિધા ધનવાન લોકોને આપવામાં આવતી હતી

પરંતુ હવે ગામડાની મહિલાઓ પણ આ સુવિધાનો સારી રીતે અને સરળતાથી લાભ ઉઠાવી શકશે.સરકારી બેન્ક અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી થશે.

આ યોજનામાં દરેક બેન્કોના મેનેજીંગ ડાયરેક્ટર, ઉપ પ્રબંધ નિર્દેશક, કાર્યકારી નિર્દેશક સહિત મુખ્ય મહાપ્રબંધક પણ શામેલ હશે. આ કાર્યક્રમમાં રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ અધિકારી પણ શામેલ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*