ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના કેસો વચ્ચે હેલ્થ કોન્શિયસ લોકો માટે રાહત માં સમાચાર સામે આવ્યા છે. સરકાર જીમ હવે ચાલુ કરવા માટેની પરવાનગી આપી દીધી છે અને જીમ સંચાલકો પણ સરકારના નિર્ણયથી ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા છે.
જેમાં તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે જેમાં જીમના સાધનો છે, એક્સરસાઇઝ કરવાના સાધનો છે તેને સામાજિક અંતર સાથે મૂકવામાં આવશે જેથી તમામ નિયમોનું સારી રીતે પાલન થાય.
રેગ્યુલર જીમ માં જતા લોકોનું કહેવું છે કે, કોરોના મહામારી વચ્ચે હેલ્થ સારી રાખવા માટે તો જીમ જરૂરી છે. સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય છે અને જીમ સંચાલકોનું કહેવું છે.
કે તેમને એક કલાક ની બેચ રાખેલી છે, એક કલાક બીએફ સાથે તેનાથી સોશ્યલ ડિસ્ટન્સ બેચ રાખેલી છે. એક કલાક ગેટ સાથે તેનાથી સામાજિક અંતર નું પાલન થાય અને જે લોકોને શ્વાસની બીમારી છે.
અને કેટલાક બીપી દર્દીઓ પણ જીમમાં આવતા હોય છે જેમના માટે ફેસ શિલ્ડ પહેરવું ફરજિયાત છે.અહીં ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત માં કોરોના વધતા જતા.
કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ત્યારે અમદાવાદ સહિત મહાનગરોમાં BRTS ની સેવા સહિત ખાનગી તેમજ સરકારી જીમ,પોસ્ટ,કલબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment