ભાજપના આ પાટીદાર દિગ્ગજ નેતાના ગામમાં પાણીની અછત થતા ગોપાલ ઇટાલીયાએ તાત્કાલિક જનરેટરની કરી વ્યવસ્થા, આ નેતા પર કર્યો ધારદાર કટાક્ષ.

Published on: 9:05 am, Sun, 23 May 21

રાજ્યમાં આવેલા વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના ઘણાખરા ગામડાઓમાં મોટી સમસ્યાઓ સર્જાઈ હતી જેમાં રાજુલાના સમુહખેતી ગામ માં પાણીની અછત સર્જાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ પાણીની સુવિધા ઊભી કરી હતી. ઓકે ગોપાલ ઇટાલીયા ભાજપના દિગ્ગજ નેતા મહેશ વાળા ગામમાં જઈને જનરેટર ની વ્યવસ્થા કરી આપી હતી.

પરંતુ તેઓએ મહેશ કસવાળા ને આડે હાથ લેતા કટાક્ષ કર્યો હતો. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, ગામના કેટલાક વ્યક્તિઓ રાજુલામાં અમે ત્રણ દિવસથી રોકાયા છે તો અમે મળ્યા.

ત્યારે મેં પૂછ્યું કે, તો એમને કીધું કે, ફુડ પેકેટની ખાસ જરૂરિયાત નથી, બે-પાંચ પરિવારોને બાદ કરતા, પાણીની ખૂબ તકલીફ છે અને લાઈટ નથી એટલે પાણી ક્યાંથી આવતું નથી, તો મે પૂછ્યું કે, શું કરવું પડે તો કહે કે જનરેટર લાવવું પડે.

તો મે કીધું કે સારું જનરેટર માટેની કોશિશ કરીએ ત્યારે અમારી આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઈ વાળા ચલાલાના આગેવાન કે જેમને અમે ફોન કર્યો કે, એક જનરેટર ની જરૂર છે તાત્કાલિક ત્યારે તેઓએ તેમના સાથી મિત્રો સાથે જનરેટર મોકલાવ્યું.

વધુમાં કહેવાય જણાવ્યું કે ટૂંક સમયમાં જ પાઇપ થી સપ માં પાણી ભરી આખા ગામને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી છે. બાદમાં ગામમાં આવ્યા પછી અમને સારું જાણવા મળ્યું કે આ ગામ ભાજપના મહા વિકાસ પુરુષ, ટીવી ની અંદર જે આખો દિવસ ફેકમ ફેક કરતા હોય છે.

તેવા મહેશ કસવાલા નુ આ ગામ છે. આટલા દિવસ વાવાઝોડાને થયા તો આ ગામમાં પાણીની વ્યવસ્થા નથી, મકાનો પડી ગયા છે અને પરમ આદરણીય પરમ માનનીય મહેશભાઈ કસવાળા હાલમાં ગામમાં હાજર છે. સ્વદેહે અહીં હાજર છે પણ વ્યવસ્થા નું બધું બાપાસીતારામ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના આ પાટીદાર દિગ્ગજ નેતાના ગામમાં પાણીની અછત થતા ગોપાલ ઇટાલીયાએ તાત્કાલિક જનરેટરની કરી વ્યવસ્થા, આ નેતા પર કર્યો ધારદાર કટાક્ષ."

Leave a comment

Your email address will not be published.


*