ગામડાના લોકો માટે ખુશીના સમાચાર : ખેતી માટે જમીન અથવા ખેતર ન હોય તો આ રીતે કરો કમાણી.

93

કેન્દ્ર સરકારની આ યોજના નું નામ સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે. આ સ્કીમ દ્વારા ગામ સ્તર પર મીની સોઈલ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવાની થાય છે. આ સ્કીમમાં લેબ દ્વારા સારી એવી કમાણી થઇ શકે છે અને હાલમાં દેશમાં ખેડૂત પરિવારની સંખ્યામાં લેખ ખૂબ જ ઓછા હોય છે.

ત્યારે આવા સમયે આ ક્ષેત્રમાં રોજગારનો ખૂબ સારો એવો સ્કોપ છે.કેન્દ્ર સરકારની આ યોજના નું નામ સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે. આ સ્કીમ દ્વારા ગામ સ્તર પર મીની સોઈલ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવાની થાય છે.

આ સ્કીમમાં લેબ દ્વારા સારી એવી કમાણી થઇ શકે છે અને હાલમાં દેશમાં ખેડૂત પરિવારની સંખ્યામાં લેખ ખૂબ જ ઓછા હોય છે ત્યારે આવા સમયે આ ક્ષેત્રમાં રોજગારનો ખૂબ સારો એવો સ્કોપ છે.

અહીં ખેતીની માટીની તપાસ થાય છે અને તેની તપાસ કર્યા બાદ તેમાંથી મળતા પોષક તત્વો વિશે શોધ કરવામાં આવે છે અને તેમાં ફરીથી સુધારો કરવામાં આવે છે. માટીના નમૂના લેવા અને તપાસ કરવા આ ઉપરાંત સોહેલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરવા માટે સરકાર દ્વારા 300 પ્રતિ નમુના આપવામાં આવે છે.

અને અહીં માટેની તપાસ થયા બાદ ખબર પડે છે કે આપને ખેતીના સમયે કેટલું ખાતર નાખવું જોઈએ અને કયો પાક ઉગાવવો જોઈએ.

આવી કોઇપણ પ્રકારની લોક ખોલવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે પણ આ યોજનાનો ફાયદો લેવા માટે આપણે તેમાં 75 ટકા પૈસા સરકાર તરફથી મળે છે.

એટલે કે સરકાર આપને 3.75 લાખ રૂપિયા આપે છે ત્યારબાદ આપણે ફક્ત 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો થાય છે તો વળી કમાણીની વાત કરીએ તો તેમાં સારી એવી કમાણી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!