સુરતીઓ માટે સારા સમાચાર : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત મહાનગરપાલિકાને લખ્યો અગત્ય નો પત્ર.

205

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત મેયર એક પત્ર લખ્યો છે.25 ચો.મી સુધીની મિલકતવેરો ઘટાડવા રજૂઆત કરવામાં આવી હતી.80 હજાર જેટલા રહેણાંક માલિકોને આનો લાભ મળશે.

જ્યારે 1.60 લાખ વાણિજ્ય મિલકતોને પણ આનાથી મોટી લાભ થશે.મહાનગરપાલિકાએ 15 ચો.મી સુધી રાહત આપવાની જાહેરાત કરી હતી.

અને વેરો ઘટશે તો ₹30 થી 40 કરોડ માફ કરાશે. સ્થાયી સમિતિએ બે દિવસ પહેલા મંજુર કરેલા બજેટ મુદ્દામાં આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટો ના અમલ કરતા હોય.

તેમ શહેરમાં 15 ચો મી સુધીની રહેણાક મિલકતો માં વેરો અને યુઝર ચાર્જ માફ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી હતી.આ પરિસ્થિતિ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ નિર્ણયને આવકાર્યો હતો.

25 ચોરસ મીટર સુધીની રહેણાંક મિલકત માં 50 ટકા અને કોમર્શિયલ મિલકતોમાં 25 ટકા વેરા યુઝર ચાર્જ માફ કરવાની ભલામણ કરતો.

પત્ર સ્થાયી સમિતિના ચેરમેન ને લખ્યો છે.હવે સુરત મહાનગર પાલિકાના બજેટમાં આ લાભ ચોક્કસ મળશે તેવી સંભાવના સેવાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!