પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકો માટે ખુશીના સમાચાર, મળી શકે છે આટલા લાખ રૂપિયા…

Published on: 10:42 pm, Sun, 4 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જન ધન ખાતા ધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા જન ધન ખાતા ધારકોને 1.30 લાખ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો આ રીતે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ખાતું ખોલાવ નારને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે. જેમાં દુર્ઘટનાના વિમાનોનો સમાવેશ કરવામાં આવશે.

આ યોજનામાં ખાતાધારક ને 100000 રૂપિયાનો દુર્ઘટના વીમો સાથે 30000 રૂપિયા નો જનરલ વીમો પણ આપવામાં આવશે. જો કોઈપણ દુર્ઘટનામાં ખાતા ધારા મૃત્યુ થાય તો તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે.

ઉપરાંત પ્રધાનમંત્રી જનધન ખાતામાં ડિપોઝિટ પર વ્યાજ મળશે અને આ ઉપરાંત મોબાઇલ બેન્કિંગ ની સુવિધા પણ આપવામાં આવશે. જન ધન ખાતા દ્વારા ઓટોગ્રાફ ની મદદથી 1 લાખ રૂપિયા સુધી પૈસા કાઢી શકે છે. ઉપરાંત બે લાખ રૂપિયા સુધીનો એકિસીડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર મળશે.

ઉપરાંત જન ધન ખાતાધારક ને રૂપ ડેબિટ કાર્ડ પણ મળશે. જેમાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. અને આ ખાતામાં મિનિમમ બેલેન્સ ની કોઈ જરૂર નથી. ઉપરાંત ચેક ની સુવિધા પણ હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!