IPL 2021 અધવચ્ચે બંધ કરી દેવામાં આવી હતી કારણ કે અમુક ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તે માટે આઈપીએલ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ IPL ની બાકી રહેલી મેચો રમાડવા માટે ઘણા દેશોએ ઓફર કરી હતી પરંતુ હવે નક્કી થઇ ગયું કે IPL ની બાકી મેચો UAEમાં રમાશે.
આ માહિતી અત્યાર સુધી દેશની જનતા આપવા માંડી રહ્યા છે પરંતુ આ મુદ્દે BCCI ખુલાસો કર્યો અને BCCIએ મોહર લગાવી દીધી છે. BCCIએ કહ્યું કે બાકીની મેચો UAEમાં રમાશે.
IPL રદ કરવા પાછળનું મહત્વનું કારણ હતું કારણકે બાયો બબલમાં હોવા છતાં પણ કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા અને વિદેશથી આવેલા ખેલાડીઓ ભારત છોડીને પોતાના વતન તરફ કરી રહ્યા હતા.
તેના કારણે BCCI એ કોરોનાનો આ માહોલ જોઈને IPL રદ કરવાનો નિર્ણય લીધો હતો. IPL સૌપ્રથમ કોરોના સંક્રમિત ખતરનાક ખેલાડી KKR ના વરૂણ ચક્રવર્તી અને સંદીપ ને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
ત્યારબાદ આઈપીએલની આગામી એક મેચ રદ્દ કરી દીધી હતી. બાયો બબલ હોવા છતાં પણ ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા અને વિદેશથી આવેલા ખેલાડીઓ પોતાના ઘર તરફ પાછા પાડવાની માંગ કરી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment