ખેડૂતો માટે ખુશીના સમાચાર : રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…

Published on: 10:14 am, Sun, 27 March 22

આ વર્ષે માર્કેટયાર્ડમાં ખેડૂતોને મોટેભાગના પાકના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. આ કારણોસર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે ખાસ કરીને ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. ઘઉંના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. ઘઉંના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 3380 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2743 રૂપિયા નોંધાયો છે.  હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 3205 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2740 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠા (પાલનપુર) માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2485 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2315 રૂપિયા નોંધાયો છે.

દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2467 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2400 રૂપિયા નોંધાયો છે. ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2480 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2325 રૂપિયા નોંધાયો છે. રાજકોટ (ધોરાજી) માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2305 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2230 રૂપિયા નોંધાયો છે.

મહેસાણા (વિસનગર) માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2560 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2360 રૂપિયા નોંધાયો છે. સુરેન્દ્રનગર (ચોટીલા) માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2500 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2250 રૂપિયા નોંધાયો છે.

મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2555 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2350 રૂપિયા નોંધાયો છે. કપડવંજ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2350 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2225 રૂપિયા નોંધાયો છે.  સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 2900 રૂપિયા અને ઘઉંનો સરેરાશ ભાવ 2522 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*