ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે કરોડો ખેડૂતોના ખાતામાં આવી શકે છે આટલા હજાર રૂપિયા, જાણો

Published on: 4:35 pm, Mon, 10 May 21

જો તમે પણ પીએમ કિસાન નિધિ ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આજે એટલે કે 10 મી મે ના રોજ તમારા એકાઉન્ટમાં આઠમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો પ્રથમ હપ્તો ખેડૂતો ને મળવા જઈ રહ્યો છે. રાજ્યના લાભાર્થીઓને 2000 રૂપિયા નો પ્રથમ હપ્તો 14 મે થી મળવાનું શરૂ થઈ જશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો પ્રથમ હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધી આવી જાય છે. પરંતુ આ વખતે મોડું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા માં ખેડૂતોને સરકાર 6000 રૂપિયાની આર્થિક સહાયતા કરે છે.

આ લિસ્ટ માં તમારું નામ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજના ની ઓફીસીયલ વેબસાઇટ ખોલવી પડશે અને તેના પર હોમપેજ પર જઈ farmers corner નો વિકલ્પ જોશો.

farmers corner સેક્શન ની અંદર તમારે Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. પછી તમારે ડ્રોપ લાઈન લિસ્ટ માંથી રાજ્ય જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવું પડશે.

આ પછી તમારે Get Report પર ક્લિક કરવું પડશે. આ પછી લાભાર્થીઓને લિસ્ટ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે કરોડો ખેડૂતોના ખાતામાં આવી શકે છે આટલા હજાર રૂપિયા, જાણો"

Leave a comment

Your email address will not be published.


*