ખેડૂતો માટે ખુશીના સમાચાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની આ યોજના થી ખેડૂતોના ખાતામાં જમા થશે આટલી રોકડ રકમ

347

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અટલ બિહારી વાજપેઈ જન્મદિન નિમિતે જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યના 52.67 લાખ લાભાર્થીઓને કૃષિ કલ્યાણ કાર્યક્રમ હેઠળ 1120.72 કરોડની સહાય આપવામાં આવી છે.રાજ્યકક્ષાના કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં રાજ્યભરના 248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાનોને સેટકોમ માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી.

વિજયભાઈ રૂપાણીની જાહેરાત અંતર્ગત કુલ સરકારની યોજનામાં સમાવેશ ખેડૂતોને રકમનો લાભ મળશે ને આ સાત યોજનામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કીશાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ સહાય, નાના છૂટક વેપારીઓ નો.

માલ ની બગાડ અટકાવવા છત્રી વિતરણ, જીવ મુત બનાવવા કીટ સહાય, સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્સ, તારની વાડ યોજનાની સબસીડી અને.

સર્વગ્રાહી કૃષિ વ્યવસાય લક્ષ ની સહાય યોજનાનો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!