ખેડૂતો માટે ખુશીના સમાચાર, મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતોને થશે મોટો ફાયદો…

Published on: 11:30 am, Wed, 28 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકારે ખેડૂતોને ફાયદો થાય તે માટે મંગળવારના રોજ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા ટેક્નોલોજી ટ્રાન્સફર માટે એક એમઓયૂ ઈફકો અને નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ અને બીજુ એમઓયૂ ઈફકો અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડની વચ્ચે કર્યા છે.

આ નિર્ણય બાદ હવે દેશમાં નૈનો યૂરિયનું ઉત્પાદન અને વધારો કરવામાં આવશે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રી મનસુખ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 15 ઓગસ્ટ 2019 ના લાલ કિલ્લાની પ્રાર્થી ખેડૂતોને અપીલ કરી હતી કે ખેતી દરમિયાન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરો.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે કે નૈનો યૂરિયા આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રેરણાથી વિકસીત ઉત્પાદક ક્રાંતિકારી સાબિત થશે.

આ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ખાતર મંત્રી મનસુખ માંડવિયા કહ્યું કે કોઈપણ Game-changer Technology માટે આ ખૂબ જ મોટો પડકાર છે. તેનો મોટો પાયો દેશના સામાન્ય ખેડુતોને અપનાવે, આ ઉપરાંત મનસુખ માંડવિયાએ કહ્યું કે જેનો નૈનો યૂરિયા સાથે પણ એક મોટો પડકાર છે.

આ ઉપરાંત નૈનો યૂરિયાની વાત કરીએ તો તે એક REVOLUTIONARY PRODUCT છે. જો દેશના સામાન્ય ખેડૂતો આટલી ઝડપે આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે એટલી જ પોઝિટિવ અસરો ઝડપથી જોવા મળશે.

આ ટેક્નોલોજીથી આપણે કૃષિક્ષેત્રમાં સંપૂર્ણ હાથમાં નિર્ભર થી આગળ વધી શકશો. આ ઉપરાંત મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ ઉપાયો અપનાવવાં જરૂરી છે.

આ ઉપરાંત નૈનો યૂરિયા નો ઉત્પાદન હજુ પણ વધશે. આ ઉપરાંત સરકારી કંપનીઓ આ કામ માટે લાગી છે. મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં ને નવ નું ઉત્પાદન વધશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર, મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતોને થશે મોટો ફાયદો…"

Leave a comment

Your email address will not be published.


*