ખેડૂતો માટે ખુશીના સમાચાર, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાા.

188

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં 8 માં હપ્તા ની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં હાથમા હપ્તા ના 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. જો તમે પણ એપ્રિલ જુલાઈના 2000 રૂપિયાના હપ્તા ની રાહ જોઈ રહ્યા છો.

તો આ મહિનાના અંત સુધી અથવા 2 મે પછી ક્યારેય પણ તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી શકે છે. પ્રધાનમંત્રી કિસાન યોજના ના રૂપિયા એકાઉન્ટમાં આવશે તે જાણવું ખૂબ જરૂરી છે.

પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 ના ત્રણ હપ્તા મા આપી રહી છે. તેના હેઠળ દર વર્ષે પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ અને બીજો હપ્તો.

એક ઓગસ્ટ થી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે.જો તમારે તમારું લિસ્ટ માં નામ ચેક કરવું હોય તો સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઇટ ની મુલાકાત લો.

અને તેના હોમપેજ પર ફાર્મસ કોર્નર નો ઓપ્શન હશે.તેના પર ક્લિક કરો અને Beneficiaries List ઓપ્શન પર ક્લિક કરો પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટ માંથી રાજ્ય જીલ્લો અને તાલુકો ઉપરાંત ગામ પસંદ કરો.

જે બાદ રિપોર્ટ પર ક્લિક કરો પછી લાભાર્થીઓને પોતાનું લિસ્ટ દેખાશે તેમાં તમારે તમારું નામ ચેક કરી લેવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!