ખેડૂતો માટે ખુશીના સમાચાર,કપાસના ભાવમાં ભૂકા કાઢે એવી તેજી,જાણો જુદા જુદા માર્કેટયાર્ડ ના ભાવ

Published on: 2:14 pm, Fri, 24 December 21

ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કપાસમાં અત્યારે ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે રાજ્યના માર્કેટયાર્ડમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કપાસનો પાક ઓછો થવાના કારણે કપાસ ની માંગ ખૂબ જ વધી ગઈ છે. જેના કારણે દરરોજ 10 થી 25 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

ઉનાવા માં કપાસ નો ભાવ 200 થી 1500, કુકરવાડામાં 1050 થી 1750, કડીમાં 1351 થી 1765, કાલાવડમાં 1825 રૂપિયા અને ગોજારીયા માં 1150 થી 1735,ગોંડલ માં 1001 થી 1816,જેતપુર માં 1341 થી 1861,જૂનાગઢ માં 1680 કપાસ નો ભાવ જોવા મળ્યો હતો.

જામ ખંભાળિયા માં 1650 થી 1749,જોધપુર માં 1300 થી 1785,જામનગર માં 1300 થી 1770,મોડાસામાં 1550 થી 1735,તળાજા માં 1200 થી 1851,

પાટણ માં 1375 થી 1761,બોટાદ માં 1040 થી 1800 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા.ભીલડી માં 1592 થી 1600,મહુવા માં 666 થી 1765,મોરબીમાં 1350 થી 1776,રાજકોટ માં 1475 થી 1810,રાજપીપળા માં 900 થી 1120, વડાલી માં 1400 થી 1815,વિસાવદર માં 1565 થી 1755 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર,કપાસના ભાવમાં ભૂકા કાઢે એવી તેજી,જાણો જુદા જુદા માર્કેટયાર્ડ ના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*