મેરીલેન્ડ યુનિવર્સિટી ઓફ મેડિસિન ના ડોક્ટર ફહીમ યુનુસ ના મત અનુસાર, કોરોનાના મોટા ભાગના દર્દીઓ 14 દિવસ ની અંદર સાજા થઈ જાય છે. ડોક્ટર ફહીમ યુનુસ કહ્યુ કે ફકત 10 ટકા દર્દીઓની હાલત બીજા અઠવાડિયામાં વગાડવાનું શરૂ થાય છે.
જો પહેલા બે અઠવાડિયામાં તમારી હાલત ખરાબ ન થઈ તો તમે ઠીક થઈ જશો. ડોક્ટર યુનુસે જણાવ્યું કે કુદરતી રીતે તો બીમારી ઝડપથી આવે છે અને ધીમેધીમે તબિયત માં સુધારો આવે છે.
લોકોને મોટી રાહત આપતા ડોકટરે જણાવ્યું કે લોકોએ કોરોના ની બહુ ચિંતા ન કરવી જોઈએ.લોકોએ ડબલ માસ્ક પહેરવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ.
તેમને કહ્યુ કે તમે જેની પર કાબૂ કરી શકો તેની પર ધ્યાન આપો અને સતર્ક રહો. ડો.ફહિમે સપષ્ટ જણાવ્યું કે હવામાથી વાયરસ ફેલાવવાનો અર્થ એવો નથી કે હવા સંક્રમિત છે.
ડો.ફહીમ નું કહેવું છે કે કાપડ નું માસ્ક પહેરવાનું બંધ કરો.બે N95 અથવા KN95 માસ્ક ખરીદો. એક માસ્ક નો દિવસમાં ઉપયોગ કરો.
ઉપયોગ કર્યા બાદ તેને બેગમાં રાખો અને બીજા માસ્ક નો ઉપયોગ કરો. જો માસ્ક ખરાબ ન થાય તો તેને અઠવાડિયા સુધી પહેરી શકાય છે તથા સામાજિક અંતર નું પાલન કરવું પણ જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment