સોના-ચાંદીના ભાવમાં ફરીથી થયો ઘટાડો, જાણો આજનો ભાવ.

Published on: 4:06 pm, Thu, 10 June 21

સોના-ચાંદીના ભાવમાં ગઈકાલે વધારો થયો હતો ત્યારબાદ ફરી એક વખત આજે સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.2 ઘટાડો થયો છે. આજે સોના ચાંદીના ઘટાડા સાથે ભાવ 49020 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે.

આ ઉપરાંત ચાંદીના ભાવમાં 0.5 ટકાનો ઘટાડો થયો છે અને ઘટાડા સાથે ચાંદીના પ્રતિ કિલો નો ભાવ 71,507 રૂપિયાએ પહોંચી ગયો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામ નો ભાવ 52420 રૂપિયા છે.

કોલકાતામાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50920 રૂપિયા છે. મુંબઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48680 રૂપિયા છે. ચેન્નાઈ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50500 રૂપિયા છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમેરિકામાં સોનાનો ભાવ 1.56 ડોલરના ઘટાડા સાથે 1887.09 ડોલર પ્રતિ ઓસના રેટ પર ચાલી રહ્યો છે. આ ઉપરાંત ચાંદીના ભાવ 0.09 ડોલરના ઘટાડો થયો છે.

સોના ચાંદીની શોધતા ચેક કરવા માટે સરકાર દ્વારા એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS Care app માંથી તમે સોનાની શુદ્ધતા ચેક કરી શકો છો. આ ઉપરાંત તમને આ એપ્લિકેશનમાં હેલ્પલાઇન નંબર પણ મળી. તમને સોના-ચાંદીની શોધતા અને હોલમાર્ક માં કોઈપણ ખોટા નીકળે તો તમે ફરિયાદ પણ કરાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોના-ચાંદીના ભાવમાં ફરીથી થયો ઘટાડો, જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*