સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક : અખાત્રીજ બાદ સોનાના ભાવ પહોંચ્યા તળીયાની સપાટીએ

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને તારીખ 11 મે 2024 ને શનિવારના દિવસે

સોનાના ભાવ શું છે તેની વિશે તમને સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.જોકે શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રહેતું હોય છે પરંતુ તેમ છતાં 22 કેરેટ સોનાના ભાવમાં 300 રૂપિયા ના ઘટાડા સાથે સોનુ 67,300 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે

Gold Price Today : સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, ગુજરાતમાં 1 તોલા સોના માટે 51300 રૂપિયા ખર્ચવા પડશે - Gujarati News | Gold Price Today - Gold Price Today | TV9 Gujarati

જ્યારે 24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો તેમાં 330 રૂપિયાના ઘટાડા સાથે સોનું 73410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ આંબી ચુક્યું છે.હવે ચાંદીના ભાવ પર નજર કરવામાં આવે તો ચાંદીમાં

પણ સોના જેવી પરિસ્થિતિ છે મતલબ કે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને છેલ્લા ચાર દિવસ બાદ ચાંદીમાં 700 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે ચાંદી 87000 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ચૂકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*