સોનાના ભાવમાં થયો ઘટાડો, ખરીદવા ઈચ્છતા હોય તે લોકો જાણી લો આજનો લેટેસ્ટ ભાવ.

177

છેલ્લા કેટલાક સમયથી સતત આસમાન તરફ ગતિ કરતા સોનાના ભાવ માં થોડી રાહત જોવા મળી છે. વૈશ્વિક દરોમાં ઘટાડા ની અસર આજે ભારતીય બજારોમાં પણ જોવા મળી છે. આજે સોનના ભાવમાં 100 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ માં પણ આજે સોનુ પ્રતિ 10 ગ્રામ 48425 ના ભાવે ખૂલ્યું હતું. માંગમાં ઘટાડા ના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. માત્ર બે મહિનાની વાત કરીએ તો સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹1762 નો ઉછાળો આવ્યો હતો. જે બાદ હવે નરમાશ દેખાઈ છે.

અમદાવાદ માં 10 ગ્રામ સોનાનો ભાવ 50222 છે અને રાજકોટ માં 10 ગ્રામ સોનાનો ભાવ 50242 છે. ચેન્નાઇ માં 50100 છે જયારે મુંબઈ માં 47000 હજાર છે જયારે દિલ્હી માં 50830 છે જયારે કોલકાતામાં 50650 છે. આપણે જણાવી દઈએ કે આ ઉપર ના ભાવ 10 ગ્રામ ના છે.

દેશના અન્ય મહાનગરો માં 10 ગ્રામ સોનાના ભાવ ની વાત કરવામાં આવે તો બેંગલોર માં 49760 જયારે હૈદરાબાદ માં 49760 જયારે પુણે માં 47000 છે જયારે જયપુર માં 50830 છે જયારે પટના માં 47000 છે જયારે નાગપુર માં 47000 છે.

વિશ્વ ના દેશોમાં સોનાના ભાવ ઉપર એક નજર કરવામાં આવે તો દુબઈ માં 45022, અમેરિકા માં 43990 છે જયારે ઓસ્ટ્રેલિયા માં 43993 છે જયારે ચીન માં 43993 છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!