સોનાના ભાવમા થઈ ભારે ઉથલપાથલ, જાણો આજના સોના ચાંદીના ભાવ.

7સોના-ચાંદીના ભાવમાં ઘટાડા બાદ ત્રણ દિવસથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આજરોજ ગઇકાલની સરખામણીએ 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. માત્ર ત્રણ મહિનામાં 3840 પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો. જાન્યુઆરી મહિનાની 05 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ પર 52580 પ્રતિ 10 ગ્રામ રહો હતો.

જયારે આજે 48,740 રૂપિયા થયો છે. જેથી માત્ર ત્રણ મહિનામાં જ 3840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો. ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 69.70 રૂપિયા છે.

જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ 557.60 રૂપિયા છે અને 10 ગ્રામ ચાંદીનો ભાવ 697 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 69700 રૂપિયા છે. જોકે ગઇકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં 300 રૂપિયા પ્રતિ 100 ગ્રામ ઘટાડો થયો છે.

22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1 ગ્રામ સોનાનો ભાવ 4674 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46740 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 4,67,400 રૂપિયા છે.

કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4874 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 48,740 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 487400 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*