સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં થયો આટલો મોટો ઘટાડો, જાણો આજના ભાવ.

Published on: 4:04 pm, Fri, 5 March 21

ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે ઓગસ્ટ મહિનાથી કોરોના સંકટ ઓછું થયું હતું. ઉદ્યોગો ફરીથી શરૂ થયા હતા જેથી સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો થયો હતો.60,040 પ્રતિ 10 ગ્રામ હતું જયારે ચાંદી 77,840 પ્રતિ કિલો હતું.

જે અત્યારે સોનુ ઘટીને 46,300 પ્રતિ 10 ગ્રામ થયું અને ચાંદી 66,200 પ્રતિ 1 કિલો થઈ ગયું હતું.જાન્યુઆરી મહિનાની પાંચ તારીખ 24 કેરેટ સોનાનો ભાવ 52,580 પ્રતિ 10 ગ્રામ રહો હતો જ્યારે આજરોજ 46,300 રૂપિયા થઈ ગયો છે.જેથી માત્ર બે મહિનામાં જ 6280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે.

હાલ સોનાં માં ભાવ ઘટી રહ્યા છે જેથી લોકો ખરીદી લીધું છે અને ચિંતા કરવાની જરૂર નથી કેમકે ગમે ત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે.આજરોજ એક ગ્રામ ચાંદીનો ભાવ 66.20 રૂપિયા છે.8 ગ્રામ ચાંદીનો ભાવ 529.60 રૂપિયા છે અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 66,200 રૂપિયા છે.

ગઇકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ આજ રોજ 4430 રૂપિયા છે અને 8 ગ્રામ સોનાં નો ભાવ 35,440 છે અને 100 ગ્રામ સોનાનો ભાવ 4,43,000 રૂપિયા છે.

કાલની સરખામણીએ આજે એક માત્ર દિવસ 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 100 ગ્રામ ની સરખામણીએ 6600 રૂપિયાનો ઘટાડો થયો છે.પાછલા મહિનાથી આજ સુધીની વાત કરવામાં આવે તો સૌથી ઓછો ભાવ આજ રોજ જોવા મળ્યો છે અને 24 કેરેટ

સોનાનો ભાવ 46,300 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની 5 તારીખે જોવા મળ્યો જેમાં 22 કેરેટ સોનાનો ભાવ 50,580 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 52,580 10 ગ્રામ રહો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં થયો આટલો મોટો ઘટાડો, જાણો આજના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*