સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના સોનાં ચાંદીના ભાવ.

Published on: 3:22 pm, Fri, 9 April 21

સોનુ ખરીદનાર લોકો માટે સારા સમાચાર છે.ભારતીય સરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો આ તક તમારા માટે સારી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ફરીથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તે સિવાય ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે.MCX પર સોનાના ભાવમાં 0.1 ટકા ઘટીને 46793 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.4 ટકા ઘટીને 67240 પર આવી ગયો છે.

ઑગસ્ટ 2020 માં સોનાના ભાવ માં 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઇ સ્તર પર પહોંચી ગયો હતો.સોનાના ભાવ ત્યારના સમયથી દસ હજાર રૂપિયા ઘટ્યો છે.

દિલ્હી સરાફા બજારમાં ગુરુવારે સોનાના ભાવમાં 182 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સામાન્ય તેજી જોવા મળી હતી.22 કેરેટ સોનાનો ભાવ દિલ્હીમાં 45160 અને 24 કેરેટ ગોલ્ડ નો ભાવ 49260 રૂપિયા છે.

જયારે ચાંદીનો ભાવ 67500 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. ગ્લોબલ માર્કેટ ની વાત કરીએ તો અહીં આજે સોનાના ભાવ સ્થિર છે.ડોલર અને બોન્ડ યીલ્ડ ટ્રેકિંગ મૂવમેન્ટ છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 48880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહો છે તો મુંબઈ માં 45350 રૂપિયા, ચેન્નઈમાં 47280 અને કોલકત્તામાં 47800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના સોનાં ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*