સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના સોનાં ચાંદીના ભાવો.

Published on: 5:07 pm, Wed, 21 April 21

સોના ચાંદીમાં થોડા સમય પહેલા સતત ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ હવે સોનામાં ફરી ઉછાળો જોવા મળી રહો છે.22 કેરેટ સોનાનો ભાવ 4,66,500 રૂપિયા પ્રતિ 100 ગ્રામ હતો જ્યારે અને 300 રૂપિયા ઘટીને 4,66,400 રૂપિયા પ્રતિ 100 થયો.

તેવી જ રીતે 24 કેરેટ સોનાનો ભાવ 4,86,000 રૂપિયા પ્રતિ 100 ગ્રામ હતો જ્યારે આજે 300 રૂપિયા વધીને 4,84,900 રૂપિયા પ્રતિ 100 ગ્રામ થયો હતો પરંતુ હાલમાં આ ઘટાડા સામે સોનાના ભાવમાં વધારાનું પ્રમાણ વધુ છે.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 68.80 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ 550.40 રૂપિયા છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ 6880 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 68800 રૂપિયા છે.

જોકે ગઇકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1 ગ્રામ સોનાનો ભાવ 4664 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46640 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 4,66,400 રૂપિયા છે. કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4859 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 48,590 રૂપિયા છે.

અને સો ગ્રામ સોનાનો ભાવ 485900 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના સોનાં ચાંદીના ભાવો."

Leave a comment

Your email address will not be published.


*