સોનાના ભાવની વાત કરી તો સોનાના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળતો જાય છે. ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 430 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આખા અઠવાડિયામાં સોનાના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો થયો છે. સોના અને ચાંદીના બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
મળતા અહેવાલ મુજબ આજનો સોનાનો ભાવ 47130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ચાંદીના ભાવ ની વાત કરે તો બુધવારના રોજ ચાંદીના ભાવમાં પણ 200 રૂપિયાનો ઘટાડો થયો ચાંદીનો ભાવ બુધવારના રોજ પ્રતિ કિલો 63272 રૂપિયા નોંધાયો છે.
જ્યારે આજનો ચાંદીનો ભાવ 63000 રૂપિયા ચાલી રહ્યો છે. અઠવાડિયામાં સોનાના ભાવની વાત કરે તો સોમવારના રોજ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 47584 રૂપિયા નોંધાયો હતો.
મંગળવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47612 રૂપિયા નોંધાયો હતો. બુધવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47179 રૂપિયા નોંધાયો હતો.
ત્યારે આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47130 રૂપિયા નોંધાયો છે. અઠવાડિયામાં ચાંદીના ભાવ ની વાત કરી તે સોમવારે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 62927 રૂપિયા નોંધાયો હતો.
મંગળવારના રોજ ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ 63474 રૂપિયા નોંધાયો હતો. બુધવારના રોજ પ્રતિ કિલો ચાંદીનો ભાવ 64272 રૂપિયા નોંધાયો હતો. આજ નો ચાંદી નો ભાવ 62900 રૂપિયા નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment