સોનાના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો આજે કેટલો ઘટાડો થયો…

Published on: 4:22 pm, Mon, 5 July 21

દેશમાં એક તરફ દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સોનાના ભાવ દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજરોજ પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોનુ તેના ઓલટાઈમ રેકોર્ડ થી લગભગ 9000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

દેશમાં કોરોના મારી વચ્ચે ઓગસ્ટ 2020 માં સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 56200 રૂપિયા થયો હતો. જે બાદ હજુ સુધી સોના એ રેકોર્ડ લેવાનું પર ટચ નથી કર્યું. ત્યારે આજનો સોનાનો ભાવ જોઈએ 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48490 રૂપિયા પહોંચ્યું છે.

24 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 484900 રૂપિયા નોંધાયો છે. 24 કેરેટ 1 કિલો સોનાનો ભાવ 4849000 રૂપિયા નોંધાયો છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 44449 રૂપિયા નોંધાયો છે. 22 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 444492 રૂપિયા નોંધાયો છે.

22 કેરેટ 1 કિલો સોનાનો ભાવ 4444917 રૂપિયા નોંધાયો છે. 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 36368 રૂપિયા નોંધાયો છે. 18 કેરેટ 100 ગ્રામ સોનાનો ભાવ 363675 રૂપિયા નોંધાયો છે. 18 કેરેટ એક કિલો સોનાનો ભાવ 3636750 રૂપિયા નોંધાયો છે.

ઉપરાંત ચાંદીના ભાવ ની વાત કરી હતી. 10 ગ્રામ ચાંદીનો ભાવ 709 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 7087 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 70870 રૂપિયા નોંધાયો છે. ગ્લોબલ માર્કેટ ની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

સોનામાં 0.1 ટકાના ઘટાડા સાથે 1785.41 ડોલર પ્રતિ ઓસના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીમાં 0.2 ટકાના ઘટાડા સાથે 26.40 ડોલર પ્રતિ ઓસના સ્તરે પહોંચ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો આજે કેટલો ઘટાડો થયો…"

Leave a comment

Your email address will not be published.


*