મિત્રો આજથી 2024 શરૂ થયું છે મતલબ કે આજે નવું વર્ષ છે ત્યારે સોનાના અને ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો આજરોજ સોનાના ભાવ 63970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 58700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે
અને મિત્રો તમને જણાવી દઈએ કે એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં લગભગ 1.18 ટકા જેટલો ઘટાડો થયો છે જ્યારે છેલ્લા એક મહિનામાં તે 2.02 ટકા ઘટ્યો છે અને જો મિત્રો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 78300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.
આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવ કેવી રીતે વધશે કે ઘટશે તેના વિશે તો આગામી સમય જ બતાડશે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં એમસીએક્સ ફ્યુચર્સ માર્કેટમાં સોનાનો ભાવ 100 ટકા ઘટીને ઝીરો રૂપિયા થયો હતો અને ચાંદીનો ભાવ પણ સમાન સ્થિતિમાં હતો આ એક અસામાન્ય ઘટના હતી
પરંતુ બજારમાં તો ઉતાર અને ચઢાવ જોવા મળતા હોય છે અને સોના ચાંદીના ભાવમાં ફેરફાર થવાના ઘણા બધા કારણો હોય છે ત્યારે જો મિત્રો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ ભાવ તપાસીને તમે સોનાને ચાંદીની ખરીદી કરી શકો છો અને આપને ખાસ જણાવી દઈએ કે આપેલી આ માહિતી માત્ર માહિતી કદાચ છે કોઈપણ રોકાણ અથવા નિર્ણય લેતા પહેલા હંમેશા નિષ્ણાતોની સલાહ લેવી આવશ્યક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment