સોનાના ભાવમાં ફરી એક વખત વધારે, જાણો આજનો સોના નો ભાવ…

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ ડિઝલના ભાવની સાથે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થયો. આજરોજ સોનામાં પ્રતિ 10 ગ્રામ 120 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામ 1200 રૂપિયાનો વધારો થયો છે. આજરોજ 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામના ભાવ 46400 રૂપિયા પહોંચ્યો છે.

જ્યારે 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47400 રૂપિયા પહોંચ્યો છે. મુંબઈ ની વાત કરે તો મુંબઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46430 રૂપિયા છે. ઉપરાંત મુંબઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47430 રૂપિયા છે.

દિલ્હીમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46500 રૂપિયા છે. દિલ્હીમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50500 રૂપિયા છે. કોલકત્તામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46920 રૂપિયા છે.

ચેન્નાઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44730 રૂપિયા છે. ચેન્નાઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48800 રૂપિયા છે. કોલકાતામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46920 રૂપિયા છે.

કોલકત્તામાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49620 રૂપિયા છે. હૈદરાબાદમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44310 રૂપિયા છે. બેંગ્લોરમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44310 રૂપિયા છે. બેંગ્લોરમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48340 રૂપિયા છે.

હૈદરાબાદમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44310 રૂપિયા છે. હૈદરાબાદમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48340 રૂપિયા છે. લગ્નમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46500 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*