સોનું ખરીદવા માટેની સુવર્ણતક : ઘટાડા બાદ છેલ્લા ચાર દિવસથી સોનાનો ભાવ આજે પણ…જાણો સોનાનો ભાવ….

Published on: 4:50 pm, Sat, 19 March 22

વૈશ્વિક બજારમાં આજરોજ સોનાના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. ચાંદીના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા સાથે ચાંદીનો ભાવ 68 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજરોજ 24 કેરેટ સોનાનો ભાવ 51770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 47460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

સોનાનો ભાવ છેલ્લા ચાર દિવસથી સ્થિર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47520 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં 22 કેરેટ પ્રતિ 100 ગામ સોનાનો ભાવ 475200 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51830 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 51830 રૂપિયા નોંધાયો છે.

સુરતમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47350 રૂપિયા નોંધાયો છે. સૂરતમાં 22 કેરેટ પ્રતિ 100 ગામ સોનાનો ભાવ 473500 રૂપિયા નોંધાયો છે. સૂરતમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51650 રૂપિયા નોંધાયો છે. સૂરતમાં 24 કેરેટ પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 516500 રૂપિયા નોંધાયો છે.

વડોદરામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47380 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં 22 કેરેટ પ્રતિ 100 ગામ સોનાનો ભાવ 473800 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51680 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં 24 કેરેટ પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 516800 રૂપિયા નોંધાયો છે.

ચેન્નાઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 52600 રૂપિયા અને 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48220 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51770 રૂપિયા અને 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47450 રૂપિયા નોંધાયો છે.

દિલ્હીમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51770 રૂપિયા અને 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47450 રૂપિયા નોંધાયો છે. બેંગ્લોરમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51770 રૂપિયા અને 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47450 રૂપિયા નોંધાયો છે. પટનામાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51790 રૂપિયા અને 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47480 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનું ખરીદવા માટેની સુવર્ણતક : ઘટાડા બાદ છેલ્લા ચાર દિવસથી સોનાનો ભાવ આજે પણ…જાણો સોનાનો ભાવ…."

Leave a comment

Your email address will not be published.


*