સોનુ થયું ફરી એક વાત સસ્તું, જાણો આજરોજ કેટલો થયો ઘટાડો ?

Published on: 3:16 pm, Tue, 16 March 21

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સોના-ચાંદીની ખરીદી માં વધારો થઈ રહ્યો છે. દુકાનદારો ના કહેવા મુજબ હાલ જે લોકો લગ્ન પ્રસંગ માટે ખૂબ સોનુ ખરીદી રહ્યા છે અને રોકાણકારો પણ 24 કેરેટ સોનું ખરીદી રહા છે.

માત્ર બે મહિનામાં 6260 પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે.05 જાન્યુઆરી 24 કેરેટ સોનાનો ભાવ 52580 પ્રતિ 10 ગ્રામ ભાવ રહો હતો જ્યારે આજરોજ 46320 રૂપિયા થયો છે.એક ગ્રામ ચાંદી ના ભાવ ની વાત કરવામાં આવે તો 67.60 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ ચાંદી ના ભાવ 676.00 રૂપિયા છે.અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 67600 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં રૂપિયા 200નો વધારો જોવા મળ્યો છે.

22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4432 રૂપિયા છે. જયારે 10 ગ્રામ સોનાનો ભાવ 44320 છે અને 100 ગ્રામ સોનાનો ભાવ 4,43,200 રૂપિયા છે.

કાલની સરખામણીએ 22 કેરેટ સોનાનો ભાવ સ્થિર જોવા મળ્યો છે.24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ.તો એક ગ્રામ સોનાનો ભાવ 4632 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46,320 રૂપિયા છે.

અને સો ગ્રામ સોના નો ભા. 4,63,200 રૂપિયા છે. તેની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાનો ભાવ સ્થિર જોવા મળ્યો હતો.

પાછલા મહિને અત્યાર સુધીની વાત કર્યા તો સૌથી ઓછો ભાવ 6 માર્ચના રોજ જોવા મળ્યો હતો જે 24 કેરેટ સોનાનો ભાવ 45,850 પ્રતિ 10 ગ્રામ ભાવ રહો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનુ થયું ફરી એક વાત સસ્તું, જાણો આજરોજ કેટલો થયો ઘટાડો ?"

Leave a comment

Your email address will not be published.


*