ગુજરાતીઓ માટે સોનું ખરીદવાની સુવર્ણતક, રાજ્યમાં આટલું સસ્તું થયું સોનું – જાણો સોના-ચાંદીના ભાવ…

Published on: 10:51 am, Tue, 29 March 22

આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં અવારનવાર વધારો ઘટાડો જોવા મળ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે સોના ચાંદીનો ભાવ બજારમાં અસ્થિર જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ આજે સોના-ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે. ગઈકાલે 22 કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ 4828 રૂપિયા ચાલી રહ્યો હતો.

ત્યારે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 4800 રૂપિયા ચાલી રહ્યો છે. મતલબ કે 1 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગઈકાલે 24 કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ 5267 રૂપિયા ચાલી રહ્યો હતો. આજે 24 કેરેટ એક નવી ગ્રામ સોનાનો ભાવ 5235 રૂપિયા ચાલી રહ્યો છે.

ગુજરાતમાં 22 કેરેટ સોનાના ભાવની વાત કરી હતી. એક ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 4800 રૂપિયા ચાલી રહ્યો છે. 8 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 38400 રૂપિયા ચાલી રહ્યો છે. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 48000 રૂપિયા ચાલી રહ્યો છે. 100 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 480000 રૂપિયા ચાલી રહ્યો છે.

ગુજરાતમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરી હતી. એક ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 5235 રૂપિયા ચાલી રહ્યો છે. 8 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 41880 રૂપિયા ચાલી રહ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 52350 રૂપિયા ચાલી રહ્યો છે.

100 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 523500 ચાલી રહ્યો છે. સુરત શહેરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 52350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. વડોદરા અને મહેસાણામાં 24 કેરેટ સોનાનો ભાવ 41880 રૂપિયા પ્રતિ 8 ગ્રામ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતીઓ માટે સોનું ખરીદવાની સુવર્ણતક, રાજ્યમાં આટલું સસ્તું થયું સોનું – જાણો સોના-ચાંદીના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*