હાલના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે ,તેની પાછળનું વૈશ્વિકરણ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો દેખાઈ રહ્યો છે, ત્યારે ઘણા દિવસોથી ઉતાર-ચઢાવની ચાલ શરુ થતી રહેશે ,આજે સોનુ સસ્તુ થઇ ગયું છે જે ઘટાડામાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
ત્યારે જાણીશું તો આજે એમસીએક્સ પર સોનું રૂપિયા 116 અથવા 0.23 ટકાના દરે ઘટાડો થયો અને ₹ 51,228 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઇ રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવોની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.ચાંદીના ભાવમાં 0.05 ટકાનો ઘટાડો નોંધાયો છે.
હાલ, ચાંદીનો ભાવ 66,701 નાં સ્તર પર કારોબાર કરી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે તમે ઘરે બેઠા પણ સોનાં ચાંદીના ભાવ જાણી શકો છો. સોના દાગીના નાં છૂટક દર વિશે જાણકારી મેળવવા માટે 8955664433 પર મિસ્ડ કરો અને 22કેરેટ અને 18 કેરેટ નો ભાવ જાણો ત્યારબાદ તમને SMS દ્વારા નવીનતમ સોનાં ચાંદીના માં દરો મળશે.
આ ઉપરાંત વારંવાર અપડેટ્સ માટે www.ubha.co અથવા ibjarates.com લિંક પર જઈ શકો છો. શું તમે જાણો છો કે 22 અને 24 કેરેટ વચ્ચે ભાવ નો તફાવત શું છે?. તેનું મુખ્ય કારણ સોનાં ની શુદ્ધતા કહી શકાય જયારે 24 કેરેટ સોનું 99.9 ટકા જેટલું શુદ્ધ હોઈ છે ત્યારે 22 કેરેટ સોનું આશરે 91 ટકા શુદ્ધ હોઈ તેવું જાણવા મળ્યું છે.
ત્યારે વધુ જાણકારી મારફતે 22 કેરેટ સોના માં 9 ટકા જેટલું અન્ય ધાતુ નો સમાવેશ કરવામા આવે છે. તેથી 24 કેરેટ સોના ને સૌથી શુદ્ધ સોનું કહી શકાય જેમાં કોઈપણ જાતની ભેળશેળ કરવામા આવતી નથી. અને વાત કરીયે તો કોઇ પણ જ્વેલરી આ 24 કેરેટ શુદ્ધ સોનું બનાવી શકતો નથી જે વાત સત્ય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment