2024 માં સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો,જલ્દીથી જાણો સોના ચાંદીના નવા ભાવ…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દરરોજ સોના ચાંદીના ભાવ અપડેટ કરવામાં આવતા હોય છે ત્યારે આ દર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અનુસાર નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે ભારતના બુલિયન માર્કેટમાં નવા ભાવ જાહેર કરવામાં આવ્યા તો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દરરોજ સોના ચાંદીના ભાવ અપડેટ કરવામાં આવતા હોય છે

ત્યારે આ દર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અનુસાર નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે ભારતના બુલિયન માર્કેટમાં નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. એચડીએફસી સિક્યુરિટીઝ ના જણાવ્યા અનુસાર વિદેશી બજારોમાં મંદિર વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 230 રૂપિયા ઘટીને 63970 રૂપિયા પ્રતિ 10 gm પર આવી ગયો હતો

અને આપણે સોના ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આપણે સોનાના ભાવ તો તપાસવા ફરજિયાત છે ત્યારે આપને જણાવી દઈએ કે સોનાના ભાવમાં 230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો જોવા મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું 2059 યુએસ ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.

મિત્રો એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સોમીલ ગાંધીએ જણાવ્યું કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ અને યુએસ ટ્રેઝરી યિલ્ડ માં તીવ્ર વધારાને પગલે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે અને કોમેક્સ પર સ્પોટ સોનુ 2059 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે.

અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 65005 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે દિલ્હીમાં 63970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે મુંબઈમાં 63820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે કોલકત્તામાં 24 કેરેટ સોનાનો ભાવ 63820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*